B.A.SEM-3-5 ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે જે વિદ્યાર્થીઓની MCQ TEST જે તે વિષયમાં આપવાની બાકી રહી ગઈ હોય તો તેમણે તા. ૧૨/૦૧/૨૦૨૧ ને મંગળવાર ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે હાજર રહેવું ( MCQ એકસ્ટ્રા પરીક્ષા ) ત્યારબાદ બીજી કોઈ પરીક્ષા લેવામાં આવશે નહિં. જેની વિદ્યાર્થીઓએ નોંધ લેવી.
B.A.SEM-III-V- & M.A.SEM- III (REGULAR & A.T.K.T.) UNIVERSITY EXAM JANUARY-2021 થી લેવાનાર છે જેનુ ટાઈમ ટેબલ યુનિવસિર્ટી વેબસાઇટ ઉપર કૉલેજ નોટીસબોર્ડ ઉપર મુકેલ છે જેની વિદ્યાર્થીઓએ નોંધ લેવી.
યુનિવસિર્ટી પરીક્ષાનું ટાઇમ ટેબલ (રેગ્યુલર તથા એ.ટી.કે.ટી.)