Navyug Arts College

Department of Gujarati

News
 નોંધ : વિધ્યાર્થીઓએ પરીક્ષા ના એક કલાક પહેલા SPID તથા Password થી vnsgu.netમાં લોગીન કરી ઓનલાઇન પરીક્ષાનો પાસવર્ડ મેળવાનો રહેશે. ત્યાર બાદ મેળવેલ પાસવર્ડ, SPID/ID તથા મોબાઇલ નંબર ઓનલાઇન પરીક્ષાના મોડ્યુલમાં એન્ટર કરી પરીક્ષા આપવાની રહેશે.: University online Exam Intruction (Technical Help Numbers : 0261-238 8888)            બી.એ.સેમેસ્ટર-3 અને સેમેસ્ટર - 5 માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને જણાવવાનું કે તા. 02-08-2021 થી તા. 06-08-2021 સુધી ફક્ત બી.એ. સેમેસ્ટર - 5 ના જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે જેની વિદ્યાર્થીઓએ નોધ લેવી : બી.એ.સેમેસ્ટર-5 પ્રવેશ Date: 05/08/2021( રોલ નંબર 151 થી 200 )            F.Y.B.A વર્ષ: 2021-22માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓએ ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. website : http://navyugartsims.neteims.com: બી.એ.સેમેસ્ટર-1 પ્રવેશ Date: 05/08/2021(Time : 08:30 To 12:30)            SY & TY વર્ષ: 2021-22માં પ્રવેશ લેનાર (OLD STUDENTS) વિદ્યાર્થીઓએ ઓનલાઇન ફોર્મ અને ફી ભરવાનું રહેશે. website : http://navyugartsims.neteims.com/students: S.Y.B.A.SEM-III & T.Y.B.A.SEM-V (2021-22) એડમિશન શરૂ             F.Y.B.A - S.Y.B.A -T.Y.B.A વર્ષ: 2021-22માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓએ ઓનલાઇન ફી ભરવાની રહેશે. ઓનલાઇન ફી ભરવા માટે વિદ્યાર્થીઓએ કૉલેજ વેબસાઇટ: http://navyugartscollege.org ક્લિક કરી ONLINE FEES PAYMENT ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભરેલ Login id & Password નાંખી agree ✓ ટિક કરી Paid કરવાનું રહેશે. Online Fess Payment Website :http://navyugartsims.neteims.com/students: F.Y.B.A - S.Y.B.A -T.Y.B.A વર્ષ: 2021 Online Fees Payment Website          
Faculties Name Prin. Dr. Jyotiben Maganlal Naik
Designation M.A., B.Ed., M. Phil., Ph.D.
Joined as a lecturer in Gujarati in 1980. She became Principal of the College in 2003. She is a Member of the Board of Studies, VNSGU, Surat. She worked as a member of Local Inquiry Committee of VNSG Uni. She has played vital role in framing the syllabi i
Faculties Name Dr.Sadhnaben Dilipbhai Patel
Designation M.A., M. Phil, Ph.D.
Joined the institution as a lecturer in Gujarati in the year 1989. She is M. Phil guide.
Faculties Name Dr.Naynaben Naginbhai Patel
Designation M.A., Ph.D.
Joined the college as a lecturer in Gujarati in the year 1992, and has been teaching P.G. Classes since 1998.
Faculties Name Dr. Chetankumar Bhagvanji Modi
Designation M.A
Joined the institution as a lecturer in Gujarati in the year 1993 and has been teaching P.G. Classes since 1998. He presented research papers at National and International level seminars.