Navyug Arts College

Department of Hindi

News
 M.A.SEM-I (ઓનલાઇન એડમીશન કનફોર્મ કરવા માટેની ગાઈડલાઇન ૨૦૨૦-૨૧ વિદ્યાર્થીઓ માટે: M.A.SEM-I (ઓનલાઇન એડમીશન ગાઈડલાઇન ૨૦૨૦-૨૧ વિદ્યાર્થીઓ માટે            B.A.SEM-3-5 ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે જે વિદ્યાર્થીઓની MCQ TEST જે તે વિષયમાં આપવાની બાકી રહી ગઈ હોય તો તેમણે તા. ૧૨/૦૧/૨૦૨૧ ને મંગળવાર ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે હાજર રહેવું ( MCQ એકસ્ટ્રા પરીક્ષા ) ત્યારબાદ બીજી કોઈ પરીક્ષા લેવામાં આવશે નહિં. જેની વિદ્યાર્થીઓએ નોંધ લેવી.: 12-01-2020             B.A.SEM-III-V- & M.A.SEM- III (REGULAR & A.T.K.T.) UNIVERSITY EXAM JANUARY-2021 થી લેવાનાર છે જેનુ ટાઈમ ટેબલ યુનિવસિર્ટી વેબસાઇટ ઉપર કૉલેજ નોટીસબોર્ડ ઉપર મુકેલ છે જેની વિદ્યાર્થીઓએ નોંધ લેવી. : યુનિવસિર્ટી પરીક્ષાનું ટાઇમ ટેબલ (રેગ્યુલર તથા એ.ટી.કે.ટી.)            M.A.SEM-I વર્ષ: 2020-21માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓએ ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. website : http://admission.neteims.com: M.A.SEM-I (2021) એડમિશન શરૂ ADMISSION START             M.A.SEM-I વર્ષ: 2020-21માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓએ ઓનલાઇન ફી ભરવાની રહેશે. ઓનલાઇન ફી ભરવા માટે વિદ્યાર્થીઓએ કૉલેજ વેબસાઇટ: http://navyugartscollege.org ક્લિક કરી ONLINE FEES PAYMENT ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભરેલ login id & password નાંખી agree ✓ ટિક કરી Paid કરવાનું રહેશે.: M.A.SEM-I (2020-21) Student Admission online fees payment           
Faculties Name Shri Shaileshkumar Dalpatsinh Parmar
Designation M.A
Joined as a Lecturer in Hindi with this institution in Nov. 2006. Previously he served as a lecturer in Hindi in M.R. Arts and Science college, Rajpipla from March 1997 to Nov. 2006.