Navyug Arts College

NSS

News
 : B.A.SEM-III (A.T.K.T.) AND M.A.SEM-I (REGULAR) ERP SYSTEMMA PROFILE UPDATE KARVA             એમ.એ.સેમ-૧ ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે તા. ૧૦/૦૬/૨૦૨૧ ના રોજ ઇન્ટરનલ પરીક્ષા માટે (૧) રોલ નંબર - ૦૧ થી ૨૫ સમય: ૦૮: થી ૦૯:૦૦ કલાકે આવવુ. (૨) રોલ નંબર ૨૬ થી ૫૦ સમય : ૧૦:૦૦ થી ૧૧:૦૦ કલાકે આવવુ. નોંધ: અસાઈમેન્ટ અને ટર્મપેપર જમાં કરાવવાનું રહેશે.: M.A.SEM-I (REGULAR) INTERNAL EXAM            વર્ષ: ૨૦૨૦-૨૧ M.A.SEM-Iના વિદ્યાર્થીઓને જણાવવાનું કે તા. ૧૦-૦૬-૨૦૨૧ ને ગુરુવાર ૦૮:૩૦ થી ૦૯:૩૦ દરમ્યાન પેપર -૧ થી પેપર-૫ (૮) પ્રશ્નોની MCQ TEST લેવાશે. ( ઓફલાઇન / ઓનલાઈન ) નોંધ: Covid-19 ની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ પરિસ્થિતિ સાનુકૂળતા હોય તો પરીક્ષા ઓફલાઇન લેવાશે નહીં તો ઓનલાઇન એટલે કે બન્નેની તૈયારી વિદ્યાર્થીઓએ રાખવી: M.A.SEM-I MCQ TEST NOTICE            B.A.SEM-III (A.T.K.T) & M.A.SEM- I (REGULAR) UNIVERSITY EXAM JUNE-2021 થી ONLINE લેવાનાર છે જેનુ ટાઈમ ટેબલ યુનિવસિર્ટી વેબસાઇટ ઉપર તથા કૉલેજ નોટીસબોર્ડ ઉપર અને કૉલેજ વેબસાઇટ ઉપર મુકેલ છે જેની વિદ્યાર્થીઓએ નોંધ લેવી. : યુનિવસિર્ટી પરીક્ષાનું ટાઇમ ટેબલ (રેગ્યુલર તથા એ.ટી.કે.ટી.)